આજનું રાશિફળ ૨૮ જુલાઇ : આ ૭ રાશિઓની બધી જ ઈચ્છાઓ આજે પુરી થવાની છે, વળી આ રાશિવાળા લોકોની પૈસાને લઈને ચિંતા વધશે

Posted by

મેષ રાશિ

આજે તમારો ક્રોધ તમારા માટે નુકસાનદાયક સાબિત થઈ શકે છે. ભાઈ બહેનો સાથે જો કોઈ વાત ચાલી રહી છે તો આજે તેનો ઉકેલ મળી શકે છે. તમારા માતાનું સ્વાસ્થ્ય તમારી ચિંતા નું કારણ બની શકે છે. તમારે વાહન ચલાવતા સમયે વધારે સાવધાની રાખવાની જરૂરિયાત છે. સમય અનુકુળ તથા શુભ ફળદાયક છે. જીવનસાથીની સાથે મતભેદ વધી શકે છે. વિદ્યાર્થીઓને તેમની મહેનતનું ફળ મળવાનું છે. સામાજિક કાર્યોમાં આજે વ્યસ્ત રહેશો.

વૃષભ રાશિ

આજે તમારે સખત પરિશ્રમ કરવાની જરૂરિયાત છે. બધા કામ ઈચ્છા અનુસાર પુરા થઈ જશે. આજે તમે પોતાના બધા કાર્ય કરવાની પુરી કોશિશ કરશો. આજે તમે પોતાના વેપારની કોઈ નવી યોજના ચલાવવા માંગો છો તો તેના માટે દિવસ ઉત્તમ રહેશે. ઘણા દિવસોથી પૈસાના ગુચવાયેલા મામલા નો આજે ઉકેલ મળશે. તમારી ખુશીઓમાં વધારો થશે.

મિથુન રાશિ

આજે વેપારમાં ખુબ જ ધન લાભ થવાના સંકેત છે. સરકારી વિભાગમાં કાર્ય કરતાં લોકોને પ્રમોશનની વાત આગળ વધી શકે છે. યુવાનોએ પોતાના વિચારોને શુદ્ધ રાખવા અને પોતાના લક્ષ્યથી મનને ભટકવા દેવું નહીં. તે વાતની પુરી સંભાવના છે કે હાલના સમયે તમે કોઈ ખાસ વ્યક્તિને મળશો. કાર્ય સ્થળ પર પેન્ડિંગ કામકાજ નું લિસ્ટ લાંબુ થઈ રહ્યું છે, તો તેને સમય રહેતા પુર્ણ કરવાની કોશિશ કરો.

કર્ક રાશિ

તમારી બધી પરેશાનીઓનો અંત થશે અને તમારા જીવનમાં થતા પરિવર્તન તમારા માટે નવી ખુશખબરી લઈને આવશે. તે વાતનું વિશેષ ધ્યાન રાખો કે તમારા નિર્ણયથી એવી કોઈ વ્યક્તિને દુઃખ ન થાય જે તમારી ઉપર ભાવનાત્મક રૂપથી નિર્ભર છે. આજે તમે સામાજિક કાર્યો પર વધારે ધ્યાન આપશો અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવાની કોશિશ કરશો. ભાઈ બહેનોની સાથે તમારા સંબંધો મજબૂત બનશે.

સિંહ રાશિ

આજે તમે પોતાના કામને લઈને સંતુષ્ટ રહેશો. આજે જો તમે પોતાના વેપારમાં નવા કાર્યોમાં રોકાણ માટે વધારે પૈસા ખર્ચ કરશો તો તેનો ભરપુર લાભ તમને મળશે. કોર્ટ કચેરીના મામલામાં રાહતથી તમને ખુશી મળી શકે છે. બાળકો સાથે અસહમતીને લીધે વાદ વિવાદ થઈ શકે છે. આજે તમારે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહેવું જોઈએ. તમને કોઈ સમસ્યા થઈ શકે છે, એટલા માટે પોતાની ખાણીપીણી ઉપર સંયમ રાખો.

કન્યા રાશિ

જુના દુશ્મન ફરીથી મિત્ર બની શકે છે. પરિવારમાં પત્ની અને પુત્ર તરફથી સારા સમાચાર મળશે. મતભેદને કારણે વ્યક્તિગત સંબંધોમાં તિરાડ પડી શકે છે. તમારી પાસે આજે પોતાની ક્ષમતાઓને બતાવવાનો અવસર હશે. બીજાના કાર્યમાં હસ્તક્ષેપ કરવો નહીં. આજે અમુક ખાસ મામલામાં તમે પોતે નક્કી કરી શકશો નહીં કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તમને વેપારમાં વધારો જોવા મળશે.

તુલા રાશિ

શિક્ષણમાં આવતી અડચણ દુર થશે અને પરિણામ તમારા પક્ષમાં આવશે. આજે અમુક આર્થિક સમસ્યાઓ પણ તમને પરેશાન કરી શકે છે. એવો બદલાવ લાવો જે તમારા રૂપ રંગમાં નિખાર લાવી શકે અને તમારા સાથીઓને તમારી તરફ આકર્ષિત કરે. ઘણા દિવસોથી અટવાયેલો કોઈ જરૂરી કાર્ય આજે પુર્ણ થવાની સંભાવના છે. આજે તમને જીવનમાં મોટી સફળતા મળશે. હોટલ અથવા રેસ્ટોરન્ટ નું કામ કરવા વાળા જાતકો ને આજે સારો નફો મળી શકે છે.

વૃશ્ચિક રાશિ

રચનાત્મકતા અને સંવેદનશીલતાને લીધે તમે મનથી ખુબ જ ખુશ રહેશો. ઇચ્છિત જગ્યાએ ટ્રાન્સફર થઈ શકે છે. શેર માર્કેટમાં ફાયદો થવાના યોગ છે. પૈસાની તંગી પણ ઊભી થઈ શકે છે. ઓફિસમાં અણગમતું કામ કરવું પડી શકે છે. વ્યવસાયક કાર્યોમાં અમુક અનાવશક તણાવ ઉત્પન્ન થઈ શકે છે, જેના કારણે તમારું મન થોડું વિચલિત થઈ શકે છે. બીજા લોકોની વાતમાં આવીને કોઈ ખોટું કામ કરી શકો છો.

ધન રાશિ

આજે ભાવનાત્મક રૂપથી અથવા આર્થિક રૂપથી જોખમ લેવું નહીં. વિદ્યાર્થીઓને ઇચ્છિત સફળતા મળી શકે છે. વેપાર અને નોકરી માટે દિવસ સામાન્ય છે. પતિ પત્ની વચ્ચે ગેરસમજણ થઈ શકે છે. વેપાર ભાગીદારી અથવા સહયોગમાં ઉતરવા માટે અથવા વેપારની બાબતમાં દુર યાત્રા કરવા માટે આજનો દિવસ અનુકુળ છે. સ્વાસ્થ્ય સારું રહેશે. કારણ વગર કોઈ વિવાદમાં ફસાઈ શકો છો.

મકર રાશિ

યોગ્ય રહેશે કે તમે પોતાના આર્થિક નિર્ણય ખુબ જ સમજદારીથી લો. બીજા માટે ખરાબ નિયત રાખવી માનસિક તણાવને જન્મ આપી શકે છે. કામકાજની વાત કરવામાં આવે તો નોકરી કરતા જાતકોને સહકર્મચારીઓની સાથે પોતાનો વ્યવહાર યોગ્ય રાખવાની સલાહ આપવામાં આવે છે. નાની નાની વાતો ઉપર ક્રોધ કરવો નહીં. શૈક્ષણિક કાર્યોના સુખદ પરિણામ મળી શકે છે. દાંપત્ય સુખમાં વૃદ્ધિ થશે. પાર્ટી તથા પિકનિક નો આનંદ મળશે.

કુંભ રાશિ

આજે શિક્ષા સંબંધી કાર્ય માટે યાત્રા કરવી પડી શકે છે. તમારે પોતાના રહસ્ય કોઈને જણાવવા નહીં. મિત્રોની સાથે તમારા સંબંધો સારા રહેશે. પારિવારિક સદસ્યોની સાથે મોજ મસ્તીમાં લિપ્ત રહેવાની પણ સંભાવના છે. આજે તમારી પાસે અમુક મોંઘા અધિક ગ્રહણ હોઈ શકે છે, જે તમારી સંતુષ્ટિને વધારશે અને તમારી સામાજિક સ્થિતિને વધારશે. પ્રેમીની સાથે તમારી મુલાકાત ખુબ જ ખુશનુમાં રહેશે.

મીન રાશિ

ધાર્મિક પ્રવૃત્તિ વાળા લોકો પુજાપાઠ અથવા કોઈ અનુષ્ઠાનનું આયોજન કરી શકે છે. આજે માતા પિતાની સાથે તમારા સંબંધો સારા રહેશે. બિઝનેસ પાર્ટનરની સાથે સંબંધ મજબુત બનશે. આજે તમે ધાર્મિક પુસ્તક વાંચવામાં રુચિ લઈ શકો છો. કોઈ કાર્ય પ્રત્યે ચિંતા રહી શકે છે. સમજી વિચારીને અને યોજના બનાવીને આગળ વધો. પરિવારમાં સામંજસ્ય જાળવવાની કોશિશમાં તમે વધારે સફળ બની શકશો નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *