ઉર્વશી રૌતેલાએ એવી મટકાવી કમર કે દરેક લોકો કહી રહ્યા છે – તૌબા તૌબા, જુવો વિડીયો

Posted by

બોલીવુડની શ્રેષ્ઠ અને ગ્લેમરસ અભિનેત્રી ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે, જેને ફેન્સનો ખુબ જ પ્રેમ મળે છે. ઉર્વશી રૌતેલા ફોટો અને વિડીયો થી પણ સોશિયલ મીડિયા પર ખુબ જ ચર્ચામાં રહેતી હોય છે. તે અવારનવાર સોશિયલ મીડિયામાં પોતાના વીડિયો અને તસ્વીરો શેર કરતી રહે છે, જેનાથી તે પોતાના ફેન્સ સાથે જોડાયેલી રહે છે. ઉર્વશી રૌતેલાએ સિનેમા જગતમાં જે ઓળખ બનાવી છે, તે કોઈ નાની વાત નથી. ઉર્વશી ક્યારેક પોતાના ફોટો તો ક્યારેક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

તેની લોકપ્રિયતાનો અંદાજો તે વાત પરથી લગાવી શકાય છે કે તેના યુટ્યુબ ડાન્સ વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થતાં હોય છે. તેની વચ્ચે તેનો વધુ એક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, જેને તેના ફેન્સને તરફથી ખુબ જ પ્રેમ મળી રહ્યો છે. ઉર્વશી રૌતેલા ડાન્સથી લોકોનું દિલ જીતી નજર આવી રહી છે. આ વીડિયોને અત્યાર સુધીમાં કરોડો વખત જોવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *