વરસાદમાં યુવકને બાઇકમાં સ્ટંટ કરવું પડી ગયું ભારે, સીધો પાડોશીનાં ઘરમાં ઘુસી ગયો, જુઓ ઇન્ટરનેટ પણ છવાયેલો વિડીયો

Posted by

હમણાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે. વરસાદમાં દરેક વ્યક્તિ આ ખુશમિજાજ ઋતુનો આનંદ લેવા ઇચ્છે છે, પરંતુ તેમાં જાતજાતનાં રોચક નજારા જોવા મળે છે. હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક યુવક બાઈક સ્ટંટ કરતા નજર આવી રહ્યો છે. પરંતુ આ બાઈક સ્ટંટ કરવો યુવકને ભારે પડી ગયો. જી હાં, યુવાનોમાં બાઇક સ્ટંટ કરવાને લઈને ઘણો ઉત્સાહ રહે છે, પરંતુ ક્યારેક ક્યારેક આ સ્ટંટ યુવાનોને ભરી પડી જાય છે. વળી સોશિયલ મીડિયા પર હંમેશા ઘણી પ્રકારનાં બાઇક સ્ટંટ હોય કે પછી હવામાં સ્ટંટ કરવાના વિડીયો વાયરલ થતા રહે છે, પરંતુ આ વિડિયો એ બધાને આશ્ચર્યમાં મુકી દીધા છે.

એવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક યુવક બાઈક સ્ટંટ કરતા નજર આવી રહ્યો છે. યુવક બાઈકને આગળથી ઊંચી કરીને એક ટાયર પર સ્ટંટ કરવા ઇચ્છે છે, પરંતુ બાઈક નું બેલેન્સ બગડી જાય છે અને તે પડોશીની દીવાલ સાથે ટકરાઈ જાય છે. નસીબ થી તે દીવાલ પાસે ઊભેલો યુવક અને બાઇક સ્ટંટ કરી રહેલો યુવક આબાદ બચી ગયા. જણાવી દઇએ કે આ સ્ટંટમાં યુવકનો જીવ પણ જઈ શકતો હતો.

હવે આ વીડિયો સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને સ્પ્લેન્ડર બુલેટ લવ (splendor_bullet_love) નામનાં એક યુવકે વાયરલ કર્યો છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે કેવી રીતે યુવક બાઈક સ્ટંટ કરવા ઈચ્છે છે. જેનાથી તેનો જીવ પણ જઈ શકે છે, પરંતુ લોકો છે કે આવા સ્ટંટને કરવામાંથી ઊંચા નથી આવતા. હાલમાં જે પણ હોય પરંતુ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેને લોકો દ્વારા ઘણી હદ સુધી પસંદ કરવામાં આવી રહ્યો છે.

હકીકતમાં હાલનાં સમયમાં લોકોમાં વધતા બાઇક સ્ટંટનો ક્રેઝ ખતરાથી ઓછો નથી. મિત્રોની ટોળી કોઈપણ ડર અને ખોફ વગર સ્ટંટ કરે છે, પરંતુ ક્યારેક ક્યારેક આ સ્ટંટ તેમના જીવને પણ જોખમમાં મુકી દેતા હોય છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે યુવક સ્ટંટ કરે છે એ સમયે કંઇક રીતે ગાડીની સ્પીડ ધીમી થઈ તો તે યુવક થી ઊતરી શક્યો. તેની ગાડીમાં સ્ક્રેચ પણ થયા હતા. જ્યારે આ વીડિયોને સોશિયલ મીડિયાનાં ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર સ્લો મોશન બતાવવામાં આવ્યો, જે જોવામાં ઘણો રોચક દેખાઈ રહ્યો છે. પરંતુ તે જેટલો રસપ્રદ છે તેનાથી ઘણો વધારે ખતરનાક પણ છે.

હાલ જે પણ હોય પરંતુ આ વીડિયોએ હવે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રાખી છે. લોકો આ વીડિયોને જોઈને જાત-જાતની પ્રતિક્રિયા આપી રહ્યા છે. જ્યારે લોકો દ્વારા તેને પસંદ કરવાની સાથે ખુબ જ જોવામાં પણ આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *