વેદોમાં છુપાયેલ છે સ્ત્રીઓનાં રૂપને લઈને અનોખું રહસ્ય, જાણો કેવી હોય છે ગોરા રૂપ વાળી મહિલાઓ

Posted by

કહેવામાં આવે છે કે વ્યક્તિના દરેક સવાલનો જવાબ વેદ અને પુરાણોમાં છે. જ્યોતિષ વિદ્યામાં પણ સામુદ્રિક શાસ્ત્રનું મહત્વ છે. આ શાસ્ત્રમાં મહિલાઓના રંગો સાથે જોડાયેલી અમુક મહત્વપૂર્ણ બાબતો જણાવવામાં આવેલી છે. તેમાં જણાવવામાં આવે છે કે ઘઉંવર્ણ, ગોરી, શ્યામ અને કાળા રંગની મહિલાઓનો સ્વભાવ કેવો હોય છે. તમે પણ કોઈ મહિલા કેવી છે ફક્ત તેના રંગને જોઈને ઘણું બધું જાણી શકો છો. આજની આ પોસ્ટમાં અને શરીરના રંગ પર આધારિત મહિલાઓનો સ્વભાવ બતાવવા જઈ રહ્યા છીએ.

Advertisement

ઘઉંવર્ણી મહિલાઓ

જે મહિલાઓનો રંગ ગોરો પણ નથી હોતો અને કાળો પણ નથી હોતો, તે ઘઉંવર્ણ રંગની શ્રેણીમાં આવે છે. આ રંગને મહિલાઓને ધાર્મિક કાર્યોમાં વધારે રૂચિ હોય છે. આ મહિલાઓને ઘર ગૃહસ્થી સંભાળવામાં પણ ખૂબ જ રુચિ હોય છે. તે માંગવા થી વધારે આપવામાં વિશ્વાસ રાખે છે. આ મહિલાઓ સત્ય અને પોતાના સિદ્ધાંતો માટે કોઈપણ વ્યક્તિ સાથે ટકરાવ માટે તૈયાર હોય છે. સામાજિક જીવનમાં તે હસમુખ અને મિલનસાર હોય છે. તે કોઈપણ વ્યક્તિને પોતાની વાતોથી પોતાના મિત્ર બનાવી દેતી હોય છે અને પોતાના કંટ્રોલમાં કરી લેતી હોય છે. આ રંગની મહિલાઓ ખૂબ જ પ્રભાવશાળી હોય છે અને સરળતાથી કોઈને પણ ઈમ્પ્રેસ કરી શકે છે.

શ્યામ મહિલાઓ

જે મહિલાઓનો રંગ શ્યામ હોય છે તે ખૂબ મહેનત હોય છે. તે પોતાના સ્વાસ્થ્યને લઈને વિશેષ ધ્યાન રાખતી હોય છે અને શારીરિક રૂપથી સ્વસ્થ રહેવું તમને પસંદ હોય છે. તેમને સામાજિક પરંપરાઓ અને રિવાજમાં વધારે દિલચસ્પી હોતી નથી. તેઓ તેને વધારે મહત્વનું માનતી નથી અને આ બધી બાબતોથી દૂર રહેવાનું પસંદ કરે છે. તે દેખાવમાં ખૂબ જ આકર્ષક હોય છે અને કોઈપણ ને પોતાના ગુડ લુક્સ થી પ્રભાવિત કરી શકે છે. કોઈ શું કહી રહ્યું છે, શું કરી રહ્યું છે, તેમનાથી તેમને કોઈ ખાસ મતલબ હોતો નથી. તે પોતાની દુનિયામાં મસ્ત રહે છે.

વધારે પડતી કાળી મહિલાઓ

જે મહિલાઓના રંગ સિવાય વાળ અને આંખો પણ કાળી હોય છે તે સ્વભાવની ખુબ જ કોમળ હોય છે. તેઓ કોઈપણ વ્યક્તિ વિશે ખરાબ વિચારતી નથી અને કોઈનું ખરાબ કરતી પણ નથી. પરંતુ પરિસ્થિતિ અનુકુળ ન હોવા પર તે ખૂબ જ કઠોર બની જાય છે. આ રંગની મહિલાઓ ફાલતુ વાતોને બદલે ફક્ત કામની વાતોમાં જ પોતાનું ધ્યાન આપે છે. આ મહિલાઓ જે ક્ષેત્રમાં જાય છે ત્યાં અવ્વલ રહે છે અને કાર્યને મન લગાવીને કરે છે. તેમને નામ અને પૈસા બંને નસીબ થાય છે.

રૂપાળી મહિલાઓ

જે મહિલાઓ રંગ ગોરો અને હળવો ગુલાબી હોય છે, તે દેખાવમાં ખૂબ જ સુંદર હોય છે. આવી મહિલાઓ ખૂબ જ બુદ્ધિમાન હોય છે અને તેમને વાંચવા લખવાનો ખૂબ જ શોખ હોય છે. આ રંગની મહિલાઓ વેલ મેનર્ડ હોય છે. તે સિવાય સફેદ એને પીળા રંગના મિશ્રણ વાળી મહિલાઓનો સ્વભાવ ખૂબ જ વિનમ્રતાથી છે. તેમનામાં સહન કરવાની ક્ષમતા હોય છે અને તે કોઈ પણ પરિસ્થિતિમાં પોતાને સંભાળી લેતી હોય છે. આ મહિલાઓ દેખાવમાં ખૂબ જ આકર્ષક હોય છે. આ રંગની મહિલાઓ પોતાના પતિને ખૂબ જ પ્રેમ કરે છે. તેમને જીવનમાં ક્યારેય પણ આર્થિક તંગીનો સામનો કરવો પડતો નથી.

Advertisement

Leave a Reply

Your email address will not be published.