ભારતીય સિનેમા જગતમાં અનેક સુંદર અભિનેત્રીઓ રહેલી છે. અહીંયા અમુક અભિનેત્રીઓ નેચરલી ખૂબ જ સુંદર છે, જેમને સર્જરીની કોઈ પણ આવશ્યકતા નથી અને તેમણે કોઈ સર્જરી પણ કરાવી નથી. વળી અમુક અભિનેત્રી એવી પણ છે જેમણે પોતાની સુંદરતા વધારવા માટે સર્જરીની મદદ લીધી હતી. તમે બોલિવૂડમાં એવી ઘણી અભિનેત્રીઓ વિશે વાંચ્યું હશે, જેમણે પ્લાસ્ટિક સર્જરી કરાવી હોય. રૂપાળા અને સુંદર દેખાવું દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે. ક્યારેક શ્યામ રંગ હોવાને કારણે લોકોનો આત્મવિશ્વાસ પણ ઓછો થઈ જાય છે. બોલીવુડમાં તેવી ઘણી અભિનેત્રીઓ છે જેમકે કાજોલ, શિલ્પા શેટ્ટી, પ્રિયંકા ચોપડા વગેરે ફેયર કોમ્પ્લેકશન માટે સ્કીન લાઇટનિંગ ટ્રીટમેન્ટ નો આશરો લઈ ચૂકી છે.
વળી અમુક અભિનેત્રીઓ એવી પણ છે જેમનો રંગ પહેલાથી જ ખૂબ જ ચોખ્ખો છે. એ એટલી બધી ગોરી અને સુંદર છે કે તેમણે સુંદર દેખાવા માટે વધારે મેકઅપ ની આવશ્યકતા પડતી નથી. ખૂબ જ ઓછી એવી યુવતી હોય છે જેમની ત્વચા ગોરી હોવાની સાથે સાથે એકદમ ચોખ્ખી પણ હોય છે. આજની આ પોસ્ટ અમે તમને તે અભિનેત્રીઓ વિશે જણાવીશું, જેમની ગણતરી બોલિવૂડની સૌથી ગોરી અભિનેત્રીઓમાં થાય છે.
કરીના કપૂર
બેગમ કરિના કપૂર ની ગણતરી બોલિવૂડની સૌથી ગોરી અભિનેત્રીઓમાં કરવામાં આવે છે. તેમનો રંગ કાગળની જેમ સફેદ છે અને તેમના ચહેરા પર એક પણ ડાઘ કે ધબ્બા નથી.
અનુષ્કા શર્મા
અનુષ્કા શર્મા આજે બોલિવૂડની ટોપ એક્ટ્રેસ બની ગઈ છે. થોડા સમય પહેલા જ તેમણે ક્રિકેટર વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા છે. અનુષ્કા શર્મા દેખાવમાં ખૂબ જ સુંદર છે અને તેમનો રંગ પણ દૂધની જેમ બિલકુલ સફેદ છે.
તમન્ના ભાટિયા
મુંબઈમાં જન્મેલી તમન્ના સાઉથની ઘણી ફિલ્મોમાં અભિનય આપી ચૂકી છે. તમન્નાએ બોલિવૂડની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તે સૌથી વધારે ગોરી અભિનેત્રી છે.
મોનિકા બેદી
અંડરવર્લ્ડ ડોન અબુ સાલેમ અને અભિનેત્રી મોનિકા બેદીનું અફેર ઘણા વર્ષો સુધી ચર્ચામાં રહ્યું હતું. પોલીસ દ્વારા પકડાયા બાદ મોનિકા બેદીએ પણ અબુ સાલેમની સાથે જેલમાં સજા કાપી હતી. હાલમાં તે પોતાની સજા કાપી ચૂકી છે અને ઇન્ડસ્ટ્રીમાં પરત આવી ગઈ છે. જણાવી દઈએ કે મોનિકા બેદીનું નામ પણ બોલિવૂડમાં સૌથી ગોરી અભિનેત્રીઓમાં સામેલ કરવામાં આવેલ છે.
જેકલીન ફર્નાન્ડીઝ
હવે લિસ્ટમાં આગલું નામ આવે છે શ્રીલંકન બ્યુટી જેકલીન ફર્નાન્ડીઝ નું. જેકલીન ફર્નાન્ડીઝ આજે બોલિવૂડની અભિનેત્રીઓ સામેલ છે. પોતાની કારકિર્દીમાં ઘણા મોટા-મોટા સિતારાઓ સાથે કામ કરી ચૂકી છે. જેકલીન દેખાવમાં પણ ખૂબ જ સુંદર છે અને તેનું નામ બોલિવૂડની સૌથી ગોરી અભિનેત્રીઓમાં સામેલ છે.
કરિશ્મા કપૂર
કરિશ્મા ૯૦નાં દશકની મશહૂર અભિનેત્રી હતી. કરીના ની જેમ તેમની બહેન કરિશ્મા કપૂર પણ ખૂબ જ જરૂરી છે. ૪૪ વર્ષની ઉંમરમાં કરિશ્મા ખૂબ જ સુંદર નજર આવે છે.
કેટરિના કૈફ
કેટરિના કૈફનું નામ દુનિયાની સૌથી સુંદર અને મશહૂર એક્ટ્રેસમાં સામેલ છે. કેટરીના કેફને બોલિવૂડમાં સલમાન ખાને મોટો બ્રેક આપ્યો હતો. તે આ સમયે બોલિવૂડની સર્વશ્રેષ્ઠ અભિનેત્રીઓ માંથી એક છે. તમને જણાવી દઈએ કે કેટરીનાનું કોમ્પ્લેકશન રૂ ની જેમ સફેદ છે.
આલિયા ભટ્ટ
પોતાની દરેક ફિલ્મોમાં અદાકારી થી દર્શકોના મનમાં અલગ છાપ છોડનાર આલિયા ભટ્ટ આજે ઇન્ડસ્ટ્રીની નંબર વન હીરોઈન બની ગઈ છે. તેણે હાઈવે, ડીઅર જિંદગી, હંપ્ટી શર્મા કી દુલ્હનિયા જેવી ફિલ્મોમાં પોતાના અભિનયની ક્ષમતા બતાવી હતી. હાલમાં જ રીલીઝ થયેલી “રાજી” બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ છે. આલિયા દેખાવમાં ખૂબ જ સુંદર છે અને તેમનો રંગ પણ દૂધની જેમ બિલકુલ સફેદ છે.
Ketrina kaif is best
These news are really waste of time # kindly write something which inspire # motivate or even fun reading ( not like above)
Alia ganta ma b gori nahi feku o
Good
Right
Correct
😜😜😜
Ise kehte hai jelousy ..😁😁😁
Karishma to budhi he